DIVYA SARDAR NEWS : તા. ૩/૧૦/૨૦૨૦ હાથરસ ઉત્તરપ્રદેશની રેપપિડીત મનીષા વાલ્મિકીનાં બળાત્કારીઓને મૃત્યુદંડ ભારતીય જન પરીષદ હાથરસ ઉત્તરપ્રદેશની રેપપિડીત મનીષા વાલ્મિકીનાં બળાત્કારીઓને મૃત્યુદંડની સજા મળે તે માટે કેટલીક સંસ્થા તેમજ પાર્ટીઓ જોરશોરથી કેન્ડલ માર્ચ તેમજ મૌન રેલીનાં આયોજન થઈ રહયા છે, જેમાં ભારતીય જન પરીષદ પાર્ટી પણ સામે આવી છે. તા. ૩/૧૦/૨૦૨૦ ના રોજ સાંજે ૭ થી ૮ દરમિયાન ભારતીય જન પરીષદ દ્વારા અમદાવાદ આર.ટી.ઓ. સર્કલ થી ગાંધી આશ્રમ સુધી મનીષા વાલ્મિકીની શ્રદ્ધાંજલી રૂપે તેમજ બળાત્કારીઓને સજા મળે તેમ માટે મૌન રેલી અને કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યુ હતું. પણ રેલી શરૂ થાય પહેલાજ આરટીઓ સર્કલથીજ રાણીપ પોલીસ દ્વારા
Read more