February 4, 2019 in Entertainment
Feb 4, 2019 પિતા-પુત્રની વાર્તા પર આધારિત ‘ચાલ જીવી લઇયે’ ગુજરાતી ફિલ્મ આજથી સમગ્ર ગુજરાતમાં રિલીઝ થઈ કોકોનટ મોશન પિક્ચર્સ જે બધા ને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ તરફ દોરી જાય છે, તે ગુજરાતના સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહી પટેલ અભિનીત રોડ- ટ્રીપ આધારિત ફિલ્મ ‘ચાલ જીવી લઇયે’ લઈને આવી રહ્યું છે.કોકોનટ મોશન પિક્ચર્સ અગાઉ ‘બેસ્ટ ઓફ લક લાલુ ‘ અને ‘મિડનાઈટ વિથ મેન્કા’ જેવી સફળ ગુજરાતી ફિલ્મો દર્શકો ને આપી ચૂક્યું છે ત્યારે અમેં હંમેશાં સારી ગુજરાતી સિનેમાની ફિલ્મો આપ સુધી પહોંચાડવા તત્પર છીએ. ફરીથી, કોકોનટ મોશન પિકચર્સ તેના પોતાના વર્ગ સાથે એક સુપર-હિટ ફિલ્મ લઈને આવી રહ્યું છે
Read more