તા. ૨૭/૯/૨૦૧૯ ના રોજ સાંજે અમદાવાદ શહેરનાં ગણપતિ મહોત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ આયોજકોના સમ્માનમાં અમદાવાદ શહેર પોલીસ ઝોન-૫ દ્વારા સમ્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમજ વ્યસન મુÂક્ત નો સેમિનાર રાખવામાં આવ્યુ હતું. અમદાવાદનાં કુશાભાઈ ઠાકોર હોલ, સીટીએમ ખાતે અમદાવાદનાં જે વિસ્તારો માં ઇકો ફ્રેન્ડલી ગણપતિ રાખવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં જે લોકોએ નોંધણી કરાવી હતી તેવા ૬૧ સોસાયટી તેમજ મંડળ આયોજકોને નિમંત્રણ આપી તેમનું સમ્માન કરવામાં આવ્યું હતું, અને આવતા વર્ષે ૬૧૦ આયોજકોનું સમ્માન કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી, તેમજ પોલીસ ને મદદરૂપ થતા પોલીસ મિત્રો ને ગુલાબ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં
Read more