Jan 26, 2019 ટાટા મોટર્સે જેની લાંબાગાળાથી રાહ જોવાતી હતી તેવી એસયુવી-હેરિયર બજારમાં મુકી મુખ્ય અંશો: • આકર્ષક ઇમેપ્ક્ટ 2.0 ડિઝાઇન લેંગ્વેજ • ફ્યુચર રેડી કનેક્ટીવિટી અને ઇન્ફોટેઇનમેન્ટ • સેફ્ટી ફિચર્સ સાથે સમાધાન કર્યા વિના ટોપ ઓફ ધ લાઇન • જેએલઆરના D8 પ્લેટફોર્મના આનુવંશીક પ્રકારમાંથી ઉદભવેલ • સંગીન હાઇ પરફોર્મન્સ અને ડ્રાઇવએબિલીટી અમદાવાદ, 24 જાન્યુઆરી, 2019: ટાટા મોટર્સે આજે જેની લાંબા ગાળાથી રાહ જોવાતી હતી તેવી એસયુવી હેરિયર બજારમાં મુકી છે, ઓટો એક્સ્પો 2018મા સૌપ્રથમ મકવામાં આવેલ તેના કોન્સેપ્ટ H5Xને કારણે દરેકને અગાઉ ક્યારેય ન કર્યા હોય એક અને દરેક લાક્ષણિકતાઓથી તેવા પ્રભાવિત કર્યા છે. હેરિયરનું વેચાણ ભારતભરમાં ટાટા મોટર્સના
Read more