હિન્દૂ, મુસ્લિમ, ખ્રિસ્તી, સીખ્ખના ધર્મગુરુઓ તથા આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ

November 5, 2022 16 Views

ગોમતીપુર ઝૂલતા મિનારા ના પટાંગણ માં મુસ્તફા રજા એકેડમી દ્વારા મોરબીમાં થયેલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ લોકો માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી, જેમાં હિન્દૂ, મુસ્લિમ, ખ્રિસ્તી, સીખ્ખના ધર્મગુરુઓ તથા આગેવાનો હાજર રહ્યા હતા.

Categories
NGO
Leave a comment

Your email address will not be published. Required fields are marked *