Tata Harrier Launched : harrier base xe/xm | ASY / એસયુવી-હેરિયર ટાટા મોટર્સ

January 26, 2019 8 Views

Jan 26, 2019
ટાટા મોટર્સે જેની લાંબાગાળાથી રાહ જોવાતી હતી
તેવી એસયુવી-હેરિયર બજારમાં મુકી
મુખ્ય અંશો:
• આકર્ષક ઇમેપ્ક્ટ 2.0 ડિઝાઇન લેંગ્વેજ
• ફ્યુચર રેડી કનેક્ટીવિટી અને ઇન્ફોટેઇનમેન્ટ
• સેફ્ટી ફિચર્સ સાથે સમાધાન કર્યા વિના ટોપ ઓફ ધ લાઇન
• જેએલઆરના D8 પ્લેટફોર્મના આનુવંશીક પ્રકારમાંથી ઉદભવેલ
• સંગીન હાઇ પરફોર્મન્સ અને ડ્રાઇવએબિલીટી

અમદાવાદ, 24 જાન્યુઆરી, 2019: ટાટા મોટર્સે આજે જેની લાંબા ગાળાથી રાહ જોવાતી હતી તેવી એસયુવી હેરિયર બજારમાં મુકી છે, ઓટો એક્સ્પો 2018મા સૌપ્રથમ મકવામાં આવેલ તેના કોન્સેપ્ટ H5Xને કારણે દરેકને અગાઉ ક્યારેય ન કર્યા હોય એક અને દરેક લાક્ષણિકતાઓથી તેવા પ્રભાવિત કર્યા છે. હેરિયરનું વેચાણ ભારતભરમાં ટાટા મોટર્સના ઓથોરાઇઝ્ડ સેલ્સ આઉટલેટ્સ ખાતે વેચાણ કરવામાં આવશે, જે આજથી શરૂ થાય છે અને તેની પ્રારંભિક કિંમત રૂ. 12.69 લાખ છે.
આકર્ષક ઇમેપ્ક્ટ ડિઝાઇન 2.0
ટાટા મોટર્સની સમકાલીન અભિવ્યક્તિ એવી નવી ઇમ્પેક્ટ ડિઝાઇન 2.0 લેંગ્વેજ દર્શકનું ધ્યાન ખેંચે છે. મજબૂત પ્રમાણ અને અભિવ્યક્તિત સરફેસ સાચી એસયુવી વલણ, અતુલ્ય માર્ગ હાજરી અને વૈવિધ્યતાની સમજ પૂરી પાડે છે. સમકાલીન એસયુવી ડિઝાઇન પ્રમાણ સાથે, હેરિયર બોલ્ડ ક્રોમ ફિનીશર, ફ્લેર્ડ વ્હીલ આર્ચીઝ, ડ્યૂઅલ ફંકશન LED DRLs સાથે અસ્થિર રુફ સાથે હેરિયર ભપકાદાર દેખાય છે જે તેના એકંદર નક્કર દેખાવ તરફ ધ્યાન ખેંચે છે.
ઇન્ટેરિયર ડિઝાઇન સ્પષ્ટ, કચરામુક્ત છે અને સ્ટાઇલ અને વ્યવહારદક્ષતાની સ્ટાઇલનું સુંદર સંતુલન છે. ઊંચી ગુણવત્તાળી સામગ્રીનો વપરાશ અને કલર મિશ્રણ અનુભવમાં વધારો કરે છે જેના દ્વારા આગવો અને લક્ઝુરિયસની લાગણી કરાવે છે.
હેરિયર ચાર મોડેલમાં જેમ કે – XE, XM, XT, XZમાં અને પાંચ કલર્સ કેલિસ્ટો કોપર, થર્મિસ્ટો ગોલ્ડ, એરિયલ સિલ્વર, ટેલેસ્ટો ગ્રે અનેઓર્કસ વ્હાઇટમાં ઉપલબ્ધ રહેશે.

Categories
Business
Leave a comment

Your email address will not be published. Required fields are marked *